પ્રખર જીવદયા પ્રેમી અનંત અંબાણીને રૂબરૂ મળીને ગૌસેવા–જીવદયાઅંગેના મુદ્દાઓની રજૂઆત કરતા મિતલ ખેતાણી
વિશ્વના સૌથી ધનીક વ્યકિત અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અને જેમના નેતૃત્વમાં જામનગર રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ખાતે વનતારા પ્રોજેકટ’ અંતર્ગત સેંકડો પ્રાણીઓને સુશ્રુષા મળી રહી છે તેવા પ્રખર જીવદયા પ્રેમી અનંતભાઈ અંબાણીએ પોતાના જન્મદિન ઉજવણી ભગવાન દ્વારકાધીશના સાનીધ્યમાં ઉજવવાનું નકકી કર્યું હતું. જામનગરના મોટી ખાવડી ગામ ખાતે આવેલ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી દ્વારકા ખાતે પગપાળા યાત્રા દરમ્યાન […]



































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































