4 એપ્રિલ વિશ્વ નિઃસહાય અબોલ જીવ દિવસ: સહાનુભૂતિ અને કાર્યવાહી માટે વૈશ્વિક અપીલ
વિશ્વભરમાં ભટકતા અબોલ જીવોની પરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવા માટે, અબોલ જીવ કલ્યાણ સંસ્થાઓ, કાર્યકર્તાઓ અને દયાળુ વ્યક્તિઓ દર વર્ષે ૪ એપ્રિલના રોજ વિશ્વ નિઃસહાય અબોલ જીવ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે શહેરો અને રસ્તાઓ પર જીવન જીવી રહેલા લાખો ભટકતા અબોલ જીવો માટે સહાનુભૂતિ દાખવવા અને તેમના માટે હકારાત્મક ફેરફાર લાવવાનો સંદેશ આપે છે. […]



































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































