પડવલા GIDC માં પ્રાંત અધિકારી દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રોટેક પંપમાં મિટિંગ.
કલેકટર શ્રી પ્રભવ જોશી સાહેબે પાણી સંકટના નિવારણ માટે એક ઉત્તમ પગલું ભર્યું છે. તેમની દ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ, પ્રાંત અધિકારી શ્રીમતી મહેક જૈનને આ કામગીરી સોંપવામાં આવી છે. તેમના માર્ગદર્શન હેઠળ, પડવલા-લોઠડા-પીપલાળા GIDC ના પ્રમુખ જેન્તીભાઈ સરધારા તેમજ એસો.ની ટીમ સાથે (રોટેક પંપ ) રમેશભાઈ વેકરીયા તથા અશોકભાઈ વેકરીયા ને ત્યાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ […]



































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































