“ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ” જયપુર ની તૈયારી અંગે મધ્ય પ્રદેશમાં GCCI ની વિશેષ બેઠક સફળતાપૂર્વક સંપન્ન
ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) અને દેવરાહા બાપા ગૌ સેવા પરિવારના સંયુક્ત ઉપક્રમે આગામી ૩૦ મે થી ૨ જૂન ૨૦૨૫ સુધી “ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ” નું આયોજન રાજસ્થાનની રાજધાની જયપુરમાં થવા જઈ રહ્યું છે. આ મહાકુંભ દેશભરના ગૌભક્તો, ગૌ ઉદ્યોગકારો, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓને એકમંચ પર લાવવાનો પ્રેરક પ્રયાસ છે, જે ભારતને […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































