16 એપ્રિલ, વિખ્યાત હાસ્ય કલાકાર,ફિલ્મ દિગ્દર્શક,અભિનેતા,કંપોઝર,સંગીતકાર ચાર્લી ચેપ્લીનનો જન્મદિવસ
આયુર્વેદ,નેચરોપેથી,હોમિયોપેથી,એલોપેથી સાથે લાફ્ટર થેરાપી પણ અપનાવીએ સર ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિન નો જન્મ 16 એપ્રિલ, 1889 ઈંગ્લેન્ડના પાટનગર લંડનમાં વોલ્વર્થમાં આવેલી ઈસ્ટ સ્ટ્રીટમાં થયો હતો તે એક અંગ્રેજી હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક હતા. ચૅપ્લિન અમેરિકન સિનેમાના ક્લાસિકલ હોલિવૂડ યૂગના આરંભ અને મધ્ય યુગના જાણીતા અભિનેતા, નોંધપાત્ર ફિલ્મ નિર્માતા, કંપોઝર અને સંગીતકાર પણ હતા. મુંગી ફિલ્મોના […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































