હનુમાન જયંતિ – ભક્તિ, શક્તિ અને સેવાની અનન્ય પરંપરા
તા. 12, એપ્રિલે સમગ્ર દેશભરમાં હર્ષ અને ઉમંગ સાથે હનુમાન જયંતિ ઉજવાશે. ભગવાન હનુમાન, ભક્તિ, બળ અને નિઃસ્વાર્થ સેવાનું જીવંત પ્રતિક છે. તેઓને ‘અંજનિસુત’, ‘બજરંગબલી’, ‘પવનપુત્ર’, અને ‘મહાવીર’ જેવી અનેક વિશિષ્ટ ઉપાધિઓથી ઓળખવામાં આવે છે. આ દિવસ પરમ શૂરવીર અને ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીના જન્મદિન તરીકે ઉજવાય છે.હનુમાન (સંસ્કૃત: हनुमान्) એ હિંદુ દેવતા અને […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































