ગૌશાળા – પાંજરાપોળનાં સંચાલકો, માલધારીઓ, પશુપાલકોને કાળઝાળ ગરમીમાં પશુઓની સંભાળ માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અપનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહની અપીલ
ગૌરક્ષા એ જ સાચી ગૌસેવા છે – તે આપણા બધાની નૈતિક જવાબદારી છે. -ડો. ગીરીશ શાહરાજ્યની ગૌશાળા – પાંજરાપોળનાં સંચાલકો, માલધારીઓ, પશુપાલકોને કાળઝાળ ગરમીમાં પશુઓની સંભાળ માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અપનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી તથા ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા અપીલ કરાઈ છે.ઉનાળાની […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































