મિત્તલ ખેતાણી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગુજરાત સરકારશ્રી દ્વારા પશુ-પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાના સરકારી આદેશ બહાર પડાય તે અંગેની સફળ રજૂઆત.
ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સભ્ય તથા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં પ્રમુખ મિત્તલ ખેતાણી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખોરાક અને પાણીના અભાવે પશુ-પક્ષીઓ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે રાજયમાં ભીષણ ગરમીને ધ્યાને રાખીને રાજયના દરેક ગામ/નગરમાં પશુ-પક્ષીઓ માટે ઘાસચારા અને ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવા, રાજયની દરેક સરકારી કચેરીઓમાં […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































