ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી ના જતન માટે મિટિંગનું આયોજન.
વરસાદી પાણીનું કેટલું મહત્વ હોઈ તે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામના ખેડૂતો એ સમજીને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને (BJS)જૈન સગંઠન ફાઉન્ડેશન દ્વારા એક મિટિંગનું આયોજન કરેલ જેમાં ગામના ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં જોડાયેલ. કારણ કે ગયા વર્ષે આ ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ગામ લોકોના આર્થિક સહયોગથી એક ચેકડેમનો જીર્ણોધાર કરવામાં આવેલ […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































