સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ વિદેશી વૃક્ષોની પ્રજાતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તથા દેશી વૃક્ષોનાં વનીકરણ માટે ડૉ. ગિરીશ શાહની પર્યાવરણ મંત્રી ભુપેન્દ્રભાઈ યાદવને રજૂઆત
પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય વિભાગના મંત્રી ભૂપેન્દ્ર યાદવને ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા વિદેશી વૃક્ષોની પ્રજાતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તથા ભારતીય મૂળનાં વૃક્ષોનાં વાવેતર અંગે વિવિધ રજૂઆતો કરવામાં આવી છે. તાજેતરમાં ભારતના સુપ્રીમ કોર્ટે જારી કરેલા નિર્દેશોના અનુસંધાનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારોને […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































