અમદાવાદમાં ઘર દીઠ બે કાપડનીથેલી આપવા ૧૧ કરોડ ખર્ચ કરાશે.
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા અમદાવાદ,સોમવાર રૂપિયા ૧૧.૮૧ કરોડના ખર્ચથી ખરીદીને આપવા મટીરીયલ મેનેજમેન્ટ કમિટીમાં અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ બે કાપડની થેલી દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.કોટન અને પોલીએસ્ટરની પ્રતિ થેલી રૂપિયા ૩૫થી ૩૭ની રકમથી ખરીદવામાં આવશે. કોટન-પોલીએસ્ટરની પ્રતિ થેલી રૂપિયા ૩૫થી ૩૭ ચૂકવી ખરીદી કરાશે કેન્દ્ર સરકાર દ્વારા ૩૧ ડિસેમ્બર- | આવતા […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































