ઇજાગ્રસ્ત પક્ષીની સાર-સંભાળ માટે આટલું જાણો
મકરસંક્રાંતિના દિવસો દરમિયાન પતંગના દોરાથી ઈજા પામતા પક્ષીઓને બચાવવા અભિયાન ચલાવવામાં આવે છે. ઇજાગ્રસ્ત પક્ષીના જીવ બચાવવા પક્ષી બચાવો અભિયાનમાં ભાગ લેનારને ઉપયોગી થાય તેવી માહિતી અત્રે રજૂ કરેલ છે. 1 પક્ષી ખૂબ જ કોમળ અને ગભરું જીવ છે. ઇજા થયેલ પક્ષી નજરે પડે ત્યારે સૌ પ્રથમ દૂરથી પક્ષીનું થોડા સમય માટે નીરીક્ષણ કરો. પાંખ […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































