10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ‘ગો સેવા ગતિવિધિ’ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા બોટાદ ખાતે પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન
10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી જાન્યુઆરી મહિનામાં ‘ગો સેવા ગતિવિધિ’ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા બોટાદ ખાતે પંચગવ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સમગ્ર વિશ્વ અનેક બીમારીઓથી ગ્રસ્ત છે. દુનિયા માત્ર દવા પર જ નિર્ભર હોઈ તેમ ખોરાકની જેમ રોજ દવા લેતા અનેક લોકો આપણી નજર સામે આવે છે. સ્વાભાવિક છે દરેકને વિચાર આવે કે શું […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































