4 મે, વિશ્વ હાસ્ય દિવસ.
મા.તંત્રીશ્રી, પ્રેસનોટ તા : 03/05/2025 જાન્યુઆરી ઈ.સ 1998માં ડૉ.મદન કટારીયા દ્વારા મુંબઇમાં વિશ્વ હાસ્ય દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. હાસ્ય એક યોગની જેમ વ્યક્તિને ઊર્જાવાન બનાવવાની સાથે સમાજમાં શાંતિ, ભાઇચારો અને સદભાવના વધે એ સાથે તેવા ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં ખુશહાલી ફેલાવવા માટે દર વર્ષે મેના પહેલા રવિવારે આ […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































