શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિજયભાઈ રાયચુરાના ઓનલાઈન “પર્સનલ ડેવલોપમેન્ટ” ટ્રેનિંગ સેશનનું તા.17 ઓકટોબર, શુક્રવારના રોજ બપોરે 04:00 વાગ્યેથી 06:00 કલાક સુધી આયોજન
કરુણા ફાઉન્ડેશન દ્વારા આ ટ્રેનિંગ સેશનનું માર્ગદર્શન જાણીતા ટ્રેનર, લાઇફ કોચ અને એન્ટરપ્રેન્યોર વિજયભાઈ રાયચુરા દ્વારા આપવામાં આવશે શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિજયભાઈ રાયચુરાના ઓનલાઇન “પર્સનલ ડેવલોપમેન્ટ” ટ્રેનિંગ સેશનનું તા. 17 ઓક્ટોબર શુક્રવાર 2025ના રોજ બપોરે 04:00 વાગ્યાથી 06:00 કલાક સુધી “WHO AM I”, કાલાવડ રોડ, અન્ડરબ્રિજ ઉપર, મહિલા કોલેજ સામે, ભવાની ગોલા પાસે, […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































