નેસ્કો ગ્રાઉન્ડ ખાતે તા. 15, ઓક્ટોબર, બુધવાર ના રોજ 209 ભદ્રતપના તપસ્વીઓનો ઐતિહાસિક પારણોત્સવ યોજાશે.
209 તપસ્વીઓની ગોરેગામના રાજમાર્ગ ઉપર ઐતિહાસિક શોભાયાત્રા નીકળશે. તા. 12, ઓક્ટોબર, રવિવારના રોજ 209 તપસ્વીઓની ગોરેગામના રાજમાર્ગ ઉપર ઐતિહાસિક શોભાયાત્રા નીકળશે તેમજ નેસ્કો ગ્રાઉન્ડ ખાતે તા. 15, ઓક્ટોબર, બુધવાર ના રોજ 209 ભદ્રતપના તપસ્વીઓનો ઐતિહાસિક પારણોત્સવ યોજાશે. ગૌરેગામ (વેસ્ટ)ની ધન્યધરા પર શ્રીનગર જૈન સંઘના આંગણે સુવર્ણ જયંતિ વર્ષે શ્રી પ્રેમ ભુવનભાનુસૂરિ સમુદાયના સુવિશાલ ગચ્છાધિપતિ પ. […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































