જૈનોના અતિ પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે સંદર્ભે કતલખાના, નોનવેજનાં વેચાણ બંધ રખાવવા એનીમલ હેલ્પલાઈન દ્રારા ગુજરાત સરકારને રજૂઆત.
એનીમલ હેલ્પલાઈન દ્વારા જૈનોના અતિ પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે (૧) શ્વેતાંબર જૈન સંપ્રદાયઅને સ્થાનકવાસી સંપ્રદાય તા.૨૦/૦૮/૨૦૨૫ (બુધવાર) થી તા.૨૭/૦૮/૨૦૨૫ (બુધવાર), (ર) દિગંમ્બર જૈન સંપ્રદાય તા. ૨૮/૦૮/૨૦૨૫ (ગુરૂવાર) થી તા.૦૪/૦૯/૨૦૨૫ (ગુરૂવાર) તથા (૩) પર્યુષણ ધુ્પ દશમ તા. ૦૨/૦૯/૨૦૨૫ (મંગળવાર) સુધી કતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારને રજુઆત કરવામાં આવી છે. પર્યુષણ જૈન સમાજનો […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































