સ્વતંત્રતાના પવિત્ર દિવસે સમસ્ત મહાજનનો એક અનોખો સંકલ્પ.
સમસ્ત મહાજન દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત 15 પરિવારોને 9 લાખનીવ્યાજમુક્ત લોન આપીને અર્ટિગા કાર આપવામાં આવશે. 15 ઓગસ્ટના રોજ ડ્રગ-મુક્ત, સંસ્કારી અને સંસ્કૃતિ-પ્રેમી 15 ડ્રાઇવર પરિવારો કાયમી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધશે. શ્રી સાબરમતી જૈન શ્વેતાંબર મુ.પૂ. સંઘનાં પ્રાંગણમાં પ. પૂ. તપાગચ્છાધિપતિ શ્રીમદ દ્વિજય મનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ગીતાર્થ ગચ્છાધિપતિ ભગવંત શ્રીમદ […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































