સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશ શાહે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રૂબરૂ મળીને“શુદ્ધ દેશી ગાયની જાતિ સંરક્ષણ અને સંરક્ષણ દિવસ” નિમિત્તે તેમાં સુધારા માટે રજૂઆતો કરી.
વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રૂબરૂ મળી “શુદ્ધ દેશી ગાયની જાતિ સંરક્ષણ અને સંરક્ષણ દિવસ” નિમિત્તે અભિનંદન પાઠવ્યા અને સુધારા માટે રજૂઆતો કરી. ડો. ગિરીશ શાહે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને 22, જુલાઈના […]





















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































