ગૌસેવા ગતિવિધિ–કચ્છ વિભાગ દ્વારા ‘નારાયણ નંદી શાળા’ ના ઉદઘાટન નિમીતે ત્રિદિવસીય ‘ગૌસેવા સંગમ’નું આયોજન
ગૌપ્રેમીઓને પધારવા જાહેર આમંત્રણ ભારતીય જીવન પધ્ધતિમાં દેશી ગૌવંશનું વિશેષ મહત્વ રહયું છે. આ દેશી ગૌવંશના વિજ્ઞાન પ્રમાણીત ભવ્ય ભુતકાળને જાણવા અને તેના મહત્વની ઉંડાણપુર્વકની સમજ માટે ગૌસેવા ગતિવિધિ, કચ્છ વિભાગ દ્વારા ‘નારાયણ નંદી શાળા’ નાં ઉદઘાટન નિમિતે તા.૧૬, જુન, સોમવાર, ૧૭, જુન, મંગળવાર, ૧૮, જુન, બુધવારના રોજ મું. ગામ લેર (હનુમાનજી), ભુજ-કચ્છ ખાતે આયોજન […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































