કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાથે વૈચારિક ગોષ્ઠીનું તા.05, ડિસેમ્બર, શુક્રવારના રોજ સર્કિટ હાઉસ, સરદાર બાગ, રાજકોટ ખાતે સાંજે 05:30 કલાકે આયોજન
ગૌ આધારિત અર્થવ્યવસ્થા પર ચર્ચા કરાશે રસ ધરાવતા સૌને પધારવા જાહેર આમંત્રણ રાજકોટ ખાતે કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાહેબની મુલાકાતને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમ વૈચારિક ગોષ્ઠીનું તા.05, ડિસેમ્બર, શુક્રવારના રોજ સર્કિટ હાઉસ, સરદાર બાગ, રાજકોટ ખાતે સાંજે 05:30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. પી. એચ. ટાંક દેશના […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































