2 ડીસેમ્બર, “રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ”
પ્લાસ્ટિકનો તિરસ્કાર, પર્યાવરણનો પુરસ્કાર પ્રકૃતિ, ઈશ્વરની પ્રતિકૃતિ પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ આપણે કુદરતી હોનારતનો સામનો કરવો પડે છે. ગ્લોબલ વૉર્મિંગ, મહામારીઓ, કુદરતી આપત્તિઓ, તાપમાનનું વધવું વગેરે જેવી સમસ્યાઓ પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ થાય છે. આ સમસ્યાઓનું મૂળ તો મુખ્યત્વે પ્રદુષણ જ રહે છે. જળ, જમીન, વાયુ અને હવે તો લાઈટ અને નોઈસ પોલ્યુશન […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































