શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટ, રાજકોટ દ્વારા શાળામાં 3 નવા ટેકનોલોજી આધારિત વર્ગખંડો (લેબ્સ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
દિવ્યાંગ મૂક–બધિર બાળકોને આધુનિક યુગ માટે તૈયાર કરવા અને તેમને ડિજિટલ તથા ટેક્નોલોજીથી જોડાયેલી દુનિયામાં આત્મનિર્ભર બનાવવા માટે શાળામાં 3 નવા ટેકનોલોજી આધારિત વર્ગખંડો (લેબ્સ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું શ્રી અને શ્રીમતિ છગનલાલ શામજી વિરાણી બહેરા મૂંગા શાળા રાજકોટ, છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ મૂક–બધિર બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત સમર્પિત સેવા આપે છે. આ સંસ્થા દિવ્યાંગ […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































