મહાશિવરાત્રી નિમિત્તે પશુપતિનાથની આરાધના સાથે અહિંસા અને જીવદયાનો સંકલ્પ
મહાશિવરાત્રીના પાવન અવસરે સમગ્ર વિશ્વ ભગવાન પશુપતિનાથના ચરણોમાં નમન કરે છે. આ પવિત્ર રાત્રિ માત્ર ઉપવાસ, જાગરણ અને મંત્રોચ્ચાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ શિવતત્વને આપણા દૈનિક જીવનમાં ઉતારવાનો સંદેશ આપે છે. ભગવાન શિવજી ‘પશુપતિ’ છે – સર્વ જીવજંતુઓના સ્વામી, રક્ષક અને કરુણાના સજીવ પ્રતિક શિવજી સાથે જોડાયેલા દરેક પ્રતિક આપણને ગહન સંદેશ આપે છે. નંદી […]






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































