भगवान महावीर और बजरंगबली हनुमान त्याग और समर्पण के प्रतीक हैं – जैन आचार्य लोकेशजी

भारतीय सनातन संस्कृति का आधार शाश्वत और समन्वयपूर्ण है – स्वामी गोविंददेव गिरीजी भगवान महावीर स्वामी और बजरंगबली हनुमानजी के जन्मोत्सव के अवसर पर इंदौर में ‘समर्पण के प्रतीक महावीर’ नाम से भव्य सम्मेलन का आयोजन किया गया। इस अवसर पर अहिंसा विश्व भारती एवं विश्व शांति केंद्र के संस्थापक जैन आचार्य लोकेशजी, श्रीराम जन्मभूमि […]

ભગવાન મહાવીર અને બજરંગબલી હનુમાન ત્યાગ અને સમર્પણના પ્રતિક છે – જૈન આચાર્ય લોકેશજી

ભગવાન મહાવીર સ્વામી અને બજરંગબલી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ઇંદોર ખાતે ‘સમર્પણના પ્રતિક મહાવીર’ નામે ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવગીરીજી મહારાજ તથા આર.એસ.એસના ક્ષેત્ર સંપર્ક પ્રમુખ પ્રવીણજી ગુપ્ત ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી ગોવિંદદેવગીરીજીએ જણાવ્યું […]

અમરેલીના ૮૫ ગામોમાં જળ સંચયનો પાયો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય જળ સંમેલન સંપન્ન

ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયાસો અને જેટકોના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક જળસંચય અભિયાનનો પ્રારંભ સણોસરા ખાતે ઉમટયો માનવ મહેરામણ : હિટાચી મશીનો દ્વારા તળાવો ઊંડા કરી જળસ્તર ઉંચા લાવવાનો નિર્ધાર ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને જેટકોના સંયુક્ત ઉપક્રમે અમરેલી તાલુકાના ૮૫ ગામોના વિકાસ માટે એક ઐતિહાસિક જળસંચય અભિયાનનો પ્રારંભ થયો હતો.અમરેલીના સણોસરા ગામે રાજ્યના મુખ્યમંત્રી […]

જેના ઘેર તુલસીને ગાય તેને ઘેર વૈદ્ય ન જાય

કામધેનું એટલે ઈચ્છા પૂરી કરનારી ગાયમાતા. કામ એટલે ઈચ્છા અને ધેનુ એટલે ગાય. કામધેનુ એ સમુદ્રમંથન વખતે નીકળેલાં ચૌદ રત્નમાંનું એક રત્ન છે, જેનામાં કલ્પવૃક્ષની જેમ યાચકની સર્વ ઈચ્છા પૂરી કરવાની શક્તિ હતી. જેમ દેવોમાં વિષ્ણુ, નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે તેમ ગાયમાં કામધેનું શ્રેષ્ઠ છે. કામધેનું ગાયની પુત્રી નંદિની પણ તેની માફક વરદાયિની છે. પુરાણો […]

હનુમાન જયંતિ – ભક્તિ, શક્તિ અને સેવાની અનન્ય પરંપરા

તા. 02, એપ્રિલે સમગ્ર દેશભરમાં હર્ષ અને ઉમંગ સાથે હનુમાન જયંતિ ઉજવાશે. ભગવાન હનુમાન, ભક્તિ, બળ અને નિઃસ્વાર્થ સેવાનું જીવંત પ્રતિક છે. તેઓને ‘અંજનિસુત’, ‘બજરંગબલી’, ‘પવનપુત્ર’, અને ‘મહાવીર’ જેવી અનેક વિશિષ્ટ ઉપાધિઓથી ઓળખવામાં આવે છે. આ દિવસ પરમ શૂરવીર અને ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીના જન્મદિન તરીકે ઉજવાય છે.હનુમાન (સંસ્કૃત: हनुमान्) એ હિંદુ દેવતા અને […]

हनुमान जयंती के अवसर पर वंदना

मेरे हृदय में बसो, प्यारे हनुमानजी। गली-गली तुम्हारी रखवाली, हनुमानजी,मेरे हृदय में बसो, प्यारे हनुमानजी। भटकते-टकराते सभी तुम्हारे द्वार पर पहुँचते हैं,हर पल उपस्थित और सहायक हो, हनुमानजी। न कोई प्रतिफल लिया, न कोई चाह रखी,राम का कार्य किया, निस्वार्थ हनुमानजी। पवनपुत्र, तुम हो महाशक्तिशाली,ब्रह्मचारी रूप में मेरे प्रिय हनुमानजी। प्रभु से भी महान होता […]

હનુમાન જયંતી નિમિત્તે વંદના

મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી. શેરી એ શેરી તારાં રખોપા હનુમાનજી. મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી. ભટકતાં અથડાતાં પહોંચે સૌ દેરીએ, હાજરાહજૂર ને હાથવગા હનુમાનજી. ના કોઈ વળતર લીધું ના રે કોઈ ઓરતાં, રામકાજ કર્યા તે તો ઠાલાં હનુમાનજી. પવનપુત્ર તું તો છો મહાશક્તિશાળી, બ્રમ્હચારી તું તો મારા બાલા હનુમાનજી. પ્રભુથી યે મોટો રે હોય […]

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના 85 ગામોમાં ગુંજશે જળસંચયનો નાદ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય એક એપ્રિલે વિશાળ જળ સંમેલનનું આયોજનઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાના અવિરત પ્રયત્નોનું પરિણામઅમરેલી તાલુકાના સર્વાંગી વિકાસ અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે. ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અવિરત પ્રયત્નો, ગુજરાત સરકારના હકારાત્મક સહયોગ અને જેટકોના આર્થિક યોગદાનથી હવે અમરેલીના 85 ગામોમાં એકસાથે જળ […]

મહાવીર જયંતિ નિમિતે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું  જીવન ચાલો સરળ રીતે સમજીએ

ભગવાન મહાવીર જૈન ધર્મના 24મા તીર્થંકર હતા. તેમનો જન્મ ઈ.સ.પૂર્વે 599માં બિહારના વૈશાલી પાસે કુંડલપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. બાળપણમાં તેમનું નામ “વર્ધમાન” હતું, કારણ કે તેઓ ખૂબ જ બહાદુર અને ધીરજવાળા હતા. બાળપણથી જ તેઓ શાંત સ્વભાવના હતા. રાજવી પરિવારમાં જન્મ્યા હોવા છતાં, તેમને વૈભવમાં કોઈ […]

महावीर जयंती के अवसर पर जैन धर्म के 24वें तीर्थंकर भगवान महावीर स्वामी के जीवन को आइए सरल भाषा में समझें

भगवान महावीर जैन धर्म के 24वें तीर्थंकर थे। उनका जन्म ईसा पूर्व 599 में बिहार के वैशाली के पास कुंडलपुर में हुआ था। उनके पिता का नाम सिद्धार्थ राजा और माता का नाम त्रिशला देवी था। बचपन में उनका नाम “वर्धमान” था, क्योंकि वे बहुत ही साहसी और धैर्यवान थे। बचपन से ही उनका स्वभाव […]