WINNITA CASINO

WINNITA CASINO Winnita è una piattaforma di gioco online rivolta anche agli utenti dall’Italia che cercano pagamenti moderni, ampia scelta di titoli e accesso da mobile. Winnita casino propone slot, live casino, tavoli e scommesse, con interfaccia disponibile anche in italiano. Prima di registrarsi dall’Italia, conviene verificare sempre idoneità locale, termini di prelievo e condizioni […]

WINNITA CASINO

Winnita Casino Italia: Gioca e Vinci Ora Casinò Sport VIP Club Tornei Lotteria ACCEDIREGISTRATI WINNITA CASINO Winnita è una piattaforma di gioco online rivolta anche agli utenti dall’Italia che cercano pagamenti moderni, ampia scelta di titoli e accesso da mobile. Winnita casino propone slot, live casino, tavoli e scommesse, con interfaccia disponibile anche in italiano. […]

રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલની સેવા બકસરમાં

રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલની સેવા બકસરમાં 29,000થી વધુ નિઃશુલ્ક ઓપરેશન્સ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા બિહારની ગરીબ તથા આંખના મોતિયાના દર્દથી પીડાતા લોકો માટે તા.૧૫-૧૨-૨૫થી તા.૩૧-૩-૨૬ નેત્રયજ્ઞ મહાશિબિરનું આયોજનકરવામાં આવેલ હતું.આનેત્રયજ્ઞમહાશિબિરમાં બકસર (બિહાર) તથા આજુબાજુમાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના બાળકોથી લઈને મોટા વૃધ્ધ દર્દી ભગવાનના ૨૯૩૨૦ઓપરેશનકરીનેતેઓનેઆંખોનીદિવ્યગુરૂવૃષ્ટિટ રૂપી રોશની આપી હતી.. બકસર (બિહાર)માં મોતિયાથી પીડાતા ગરીબ, […]

ગાયત્રી ઉપાસક, ગૌભક્ત,જાણીતા લેખક વિચારક ઘનશ્યામભાઈ ઠકકરનો તા.6, એપ્રિલના રોજ જન્મદિન : 79 માં વર્ષમાં મંગલ પ્રવેશ

સેવાકીય પ્રવૃતિઓ કરીને જન્મદિનની પ્રેરક ઉજવણી કરાશેસૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઇન, વિકલાંગ પ્રેરણા ટ્રસ્ટ, અંધ અપંગ સેવા ટ્રસ્ટ (જયાં અભ્યાસ કરતાં અંધ વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા–જમવાની વિગેરે તમામ સુવિધા છે.), શ્રી સતુઆ બાબા આશ્રમ (વારાણસી) સહિતની સેવા સંસ્થાઓના ટ્રસ્ટી, તેમજ અંધ-અપંગ ગૌશાળા (વાંકાનેર), માં ગૌરી ગૌશાળા સહિતની અનેક ગૌશાળા સાથે તન, મન, […]

GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર વિશેષ સંવાદ

તા. 04-04-2026, શનિવાર સાંજે 7:00 વાગ્યે ડૉ. વલ્લભભાઈ કથીરિયા સાથે સંવાદ. ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનઃ જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા “ગૌ ટેક 2026 – પુણે ખાતે […]

भगवान महावीर और बजरंगबली हनुमान त्याग और समर्पण के प्रतीक हैं – जैन आचार्य लोकेशजी

भारतीय सनातन संस्कृति का आधार शाश्वत और समन्वयपूर्ण है – स्वामी गोविंददेव गिरीजी भगवान महावीर स्वामी और बजरंगबली हनुमानजी के जन्मोत्सव के अवसर पर इंदौर में ‘समर्पण के प्रतीक महावीर’ नाम से भव्य सम्मेलन का आयोजन किया गया। इस अवसर पर अहिंसा विश्व भारती एवं विश्व शांति केंद्र के संस्थापक जैन आचार्य लोकेशजी, श्रीराम जन्मभूमि […]

ભગવાન મહાવીર અને બજરંગબલી હનુમાન ત્યાગ અને સમર્પણના પ્રતિક છે – જૈન આચાર્ય લોકેશજી

ભગવાન મહાવીર સ્વામી અને બજરંગબલી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ઇંદોર ખાતે ‘સમર્પણના પ્રતિક મહાવીર’ નામે ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવગીરીજી મહારાજ તથા આર.એસ.એસના ક્ષેત્ર સંપર્ક પ્રમુખ પ્રવીણજી ગુપ્ત ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી ગોવિંદદેવગીરીજીએ જણાવ્યું […]

અમરેલીના ૮૫ ગામોમાં જળ સંચયનો પાયો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય જળ સંમેલન સંપન્ન

ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયાસો અને જેટકોના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક જળસંચય અભિયાનનો પ્રારંભ સણોસરા ખાતે ઉમટયો માનવ મહેરામણ : હિટાચી મશીનો દ્વારા તળાવો ઊંડા કરી જળસ્તર ઉંચા લાવવાનો નિર્ધાર ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને જેટકોના સંયુક્ત ઉપક્રમે અમરેલી તાલુકાના ૮૫ ગામોના વિકાસ માટે એક ઐતિહાસિક જળસંચય અભિયાનનો પ્રારંભ થયો હતો.અમરેલીના સણોસરા ગામે રાજ્યના મુખ્યમંત્રી […]

જેના ઘેર તુલસીને ગાય તેને ઘેર વૈદ્ય ન જાય

કામધેનું એટલે ઈચ્છા પૂરી કરનારી ગાયમાતા. કામ એટલે ઈચ્છા અને ધેનુ એટલે ગાય. કામધેનુ એ સમુદ્રમંથન વખતે નીકળેલાં ચૌદ રત્નમાંનું એક રત્ન છે, જેનામાં કલ્પવૃક્ષની જેમ યાચકની સર્વ ઈચ્છા પૂરી કરવાની શક્તિ હતી. જેમ દેવોમાં વિષ્ણુ, નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે તેમ ગાયમાં કામધેનું શ્રેષ્ઠ છે. કામધેનું ગાયની પુત્રી નંદિની પણ તેની માફક વરદાયિની છે. પુરાણો […]

હનુમાન જયંતિ – ભક્તિ, શક્તિ અને સેવાની અનન્ય પરંપરા

તા. 02, એપ્રિલે સમગ્ર દેશભરમાં હર્ષ અને ઉમંગ સાથે હનુમાન જયંતિ ઉજવાશે. ભગવાન હનુમાન, ભક્તિ, બળ અને નિઃસ્વાર્થ સેવાનું જીવંત પ્રતિક છે. તેઓને ‘અંજનિસુત’, ‘બજરંગબલી’, ‘પવનપુત્ર’, અને ‘મહાવીર’ જેવી અનેક વિશિષ્ટ ઉપાધિઓથી ઓળખવામાં આવે છે. આ દિવસ પરમ શૂરવીર અને ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીના જન્મદિન તરીકે ઉજવાય છે.હનુમાન (સંસ્કૃત: हनुमान्) એ હિંદુ દેવતા અને […]