GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “કુપોષણથી મુક્તિનો માર્ગ: ગાય આધારિત પોષણનો અનુભવ” વિષય પર વિશેષ સંવાદ
તા. 14-02-2026, શનિવાર સાંજે 7:00 વાગ્યે શ્રી ગોવર્ધન મહિલા અને બાલ વિકાસ ફાઉન્ડેશન તેમજ ગૌ ટેક-૨૦૨૬ ની આયોજન સમિતિના સભ્ય શ્રીમતી ભાગ્યશ્રી રામદાસ ચોંડે સાથે સંવાદ. ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































