પાંચાણી ફાઉન્ડેશન તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ‘ સુરક્ષા વન’ નું નિર્માણ કરાશે.૧૧૧૧૧૧ ઔષધીય તેમજ પક્ષીચારા રોપાઓનું વૃક્ષારોપણ સાથે હરીયાળા સુરક્ષા મિયાવાકી વનનું નિર્માણ કરાશે.રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ
પાંચાણી ફાઉન્ડેશન તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તા.૨, સપ્ટેમ્બર, શનીવારે સવારે ૯–૦૦ કલાકેથી ગોંડલના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે ‘સુરક્ષા વન’નું નિર્માણ કરાશે. ૧૧૧૧૧૧ ઔષધીય તેમજ પક્ષીચારા રોપાઓનું વૃક્ષારોપણ સાથે હરીયાળા સુરક્ષા મિયાવાકી વનનું નિર્માણ જેમાં ચરેલ, લીમડો, બીલી, પીપળો, આંબલી, ગરમાળો, કંચનાર, ટેકોમા, મેંદી, કાશીદ, બાવળ, વાંસ, પી. કરેણ, અરડુસા, સરગવા, શેતુર, સુશોભન, ઉમરા, ગુલમહોર, રેઈન […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































