ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજીત ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ના મધ્યસ્થ કાર્યાલયનું પાંચમી નવેમ્બરે ઉદ્ઘાટન
આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજી કાર્યાલયનો પ્રારંભ કરાવશે જલકથાને આનુસંગિક તમામ ગતિવિધિઓ મધ્યસ્થ કાર્યાલયથી થશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટેના ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચરો તૈયાર કરવાના સંકલ્પ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજનાર ડો. કુમાર વિશ્વાસની જલકથા ‘અપને અપને શ્યામ કી’ના મધ્યસ્થ કાર્યાલયનું તારીખ 5-11-2025 રોજ સાંજે 5:00 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, જળસંચયની પ્રવૃત્તિમાં […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































