રાજકોટનાં સેવાભાવી અગ્રણી રમેશભાઇ ઠકકર 77 માં જન્મદિન નિમિતે સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પ યોજાયો.
88 બોટલ રકતની એકત્ર કરાઈ.અનેકવિધ સત્કાર્યો માનવતા—જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની પ્રેરક—સેવામય ઉજવણી કરાઇ સેવાભાવી અગ્રણી રમેશભાઈ ઠકકરે સફળતાને હાંસલ કરવા, પોતાની કોઠા સૂઝ, મહેનત અને લગાવથી સેવાને પોતાનું જીવન બનાવ્યું. જિંદગીની સીડી સડસડાટ ચઢવા, ઉતારચઢ રાજકોટનું સેવા જગતનું ગૌરવ, ગૌ પ્રેમી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા રમેશભાઈ ઠકકરના 77 માં જન્મદિન […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































