ગુરુગ્રામના વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે રાષ્ટ્ર નિર્માણ માટે આયોજિત‘ભક્તિ શક્તિ યાત્રા’નું ભવ્ય સ્વાગત
આ યાત્રા દેશવાસીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષાની ભાવના જાગૃત કરશે – આચાર્ય લોકેશજી યાત્રા દરમિયાન વિવિધ શહેરોમાં જ્વાલાજીની જ્યોતનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજીની હાજરીમાં ગુરુગ્રામના વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે ‘ભક્તિ શક્તિ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માતા જ્વાલા દેવીની પવિત્ર જ્યોત સાથે […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































