GCCI અને સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા 14 જાન્યુઆરી, 2025, મંગળવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે ગૌ માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
રાજકોટ, 14 જાન્યુઆરી, 2025 – ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-સેન્ટ્રીક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) અને સ્વામિનારાયણ ગુરુકુલના સંયુક્ત ઉપક્રમે સ્વામિનારાયણ ગુરુકુળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે મકરસંક્રાંતિના શુભ અવસર પર પવિત્ર અને ભવ્ય ગૌ માતા પૂજન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભક્તો, ગૌ પ્રેમીઓ અને સામાજીક આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે થઈ […]
 










































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































 
        
 
         
         
         
         
        