11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
ભારત દર વર્ષે 11 નવેમ્બરનાં રોજ “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”ની ઉજવણી ભારતનાં પ્રથમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિની ઉજવણી માટે કરે છે. મૌલાના આઝાદનો જન્મ 11 નવેમ્બર, 1888નાં રોજ થયો હતો. આઝાદી પછી 1952માં મૌલાના આઝાદ ઉત્તર પ્રદેશનાં રામપુર જિલ્લામાંથી સાંસદ તરીકે ચૂંટાયા અને ભારતનાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા. આઈઆઈટી ખડગપુરની પ્રથમ ભારતીય […]
 

































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































 
         
         
         
         
         
        