ડૉ. ગિરીશ શાહે માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીને જાહેર પરિવહન પર પ્રાણી કલ્યાણના સૂત્રો દર્શાવવાની પહેલ શરુ કરવા માટે અભિનંદન પાઠવ્યા.
ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીને જાહેર પરિવહન પર પ્રાણી કલ્યાણના સૂત્રો દર્શાવવાની પહેલ અંગે અભિનંદન પાઠવ્યા હતા. આ ઐતિહાસિક પગલું ભારત દેશની કરુણા અને સર્વ જીવમાત્ર પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતિક છે. ઇતિહાસ સાક્ષી છે કે લગભગ 2000 વર્ષ પહેલા સમ્રાટ અશોકે […]















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































