નિલકંઠગોવિજ્ઞાનકેન્દ્ર(નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા8-9 માર્ચ, 2025 એ‘ગોબર ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન
નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘ગોબર ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. 8 માર્ચ, શનિવારે સવારે 8:30 વાગ્યાથી 9 માર્ચ રવિવારના રોજ સાંજે 5 વાગ્યા સુધી વૃંદાવન ધામ, નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલપર અંજાર, કચ્છ, ગુજરાત ખાતે પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું ઉદઘાટન મેઘજીભાઈ હિરાણી (ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક) દ્વારા કરવામાં આવશે. વર્ગમાં ગો નાઈલ, ધુપ […]















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































