મોરોક્કોમાં કૂતરાઓના સંહાર વિરુદ્ધ અમદાવાદના બાળકોનો પોકાર અને યુવાનોની આંતરરાષ્ટ્રીય અપીલ
અમદાવાદ, 24 જાન્યુઆરી 2025:મોરોક્કોમાં કૂતરાઓના નરસંહારના વિરોધમાં અમદાવાદમાં પ્રખર રાષ્ટ્રવાદી સંસ્કૃતિ પ્રેમી અને ક્રાંતિકારી જૈન સંત ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કારપીઠ ખાતે બાળકોએ ભાવનાત્મક વિરોધ પ્રદર્શન કરીને પોતાનો અવાજ ઉઠાવ્યો, આ ઉપરાંત તપોવન યુથ એલુમ્ની ગ્રુપ (TYAG) ના મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી હિમાંશુ શાહે આંતરરાષ્ટ્રીય સ્તરે અપીલ કરીને આ મુદ્દાને વૈશ્વિક મંચ પર લઈ […]















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































