GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગામથી ગ્લોબલ: ગૌ આધારિત સ્ટાર્ટઅપની કહાની” વિષય પર વિશેષ સંવાદ
તા. 15-04-2026, બુધવાર સાંજે 7:00 વાગ્યે નમો વરદાનના સ્થાપક લાલજીભાઈ પાનસુરિયા સાથે સંવાદગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે,જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCIના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા […]





































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































