19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ
વાંચન વ્યક્તિનાં દુષ્કાળ જેવા જીવનમાં પણ જીવ પૂરી શકે છે. વાંચનથી વિચારોમાં વિનય અને વિવેક આવે છે. વાંચન, કોઈકનાં માટે નવરાશનો સમય પસાર કરવા માટેની પ્રવૃત્તિ તો કોઈકનાં માટે જીવનનો સૌથી મોટો આદર્શ શિક્ષક, વાંચન જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું છે. સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો અને સુખને જીવનમાં લાવવાનો રસ્તો બતાવે છે. […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































