બાબરા તાલુકામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ
ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાના સહયોગ અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા ના માર્ગદર્શન હેઠળ ચેકડેમો ઊંડા ઉતારવાની કામગીરી શરૂ અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં પાણીના તળ ઊંચા લાવવા અને ખેડૂતોની સમૃદ્ધિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અભિયાનનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વિશેષ સહયોગ અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા ના માર્ગદર્શન હેઠળ […]














































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































