12 મે, “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ”
ફક્ત દવાથી રોગ અમારો નહીં મટે, સંબંધ જરા ઉમેરો સારવારમાં વી ટ્રીટ, ગોડ હિલ્સ સમગ્ર વિશ્વમાં 12 મે, ફ્લોરેન્સ નાઈટિંગેલનાં જન્મદિવસને “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ” રૂપે ઉજવવામાં આવે છે. ‘નર્સ દિવસ’ ઉજવવાનો સૌપ્રથમ પ્રસ્તાવ અમેરિકાનાં સ્વાસ્થ્ય, શિક્ષા અને કલ્યાણ વિભાગનાં અધિકારી ‘ડોરોથી સદરલૅન્ડ’ એ મુક્યો હતો. એ પછી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડી.ડી. આઈજનહાવરએ આ દિવસ ઉજવવા માટેની […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































