મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા ગૌશાળાઓ પાંજરાપોળોને અપીલ
રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાકીય વર્ષ : ૨૦૨૩–૨૪ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઇ-ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો Website : http://gauseva.gujarat.gov.In પર […]











































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































