આત્મનિર્ભર ભારતના નિર્માણનો સંકલ્પ ; ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ– ડૉ. વલ્લભભાઈ કથીરિયા
તા.૧૬ જાન્યુઆરી દેશભરમાં “સ્ટાર્ટઅપ ડે” તરીકે ઉજવાઈ રહ્યો છે. આ અવસરે ગૌ આધારિત અર્થવ્યવસ્થાના વિચારને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે આગળ ધપાવનાર, ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના સ્થાપક, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સને આત્મનિર્ભર ભારતના સૌથી શક્તિશાળી અને સાશ્વત આધારસ્તંભ તરીકે વર્ણવ્યા છે.ડૉ. […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































