પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજીની પ્રેરક નિશ્રામાં શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા વર્ધમાન યુવક ગ્રુપના સહકારથી તા.૯, મે, શુક્રવારના રોજ જીવદયા સંમેલન
જીવદયા પ્રેમીઓને પધારવા જાહેર આમંત્રણ૫.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજીની પ્રેરક નિશ્રામાં ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન દ્વારા તા.૦૯, મે, શુક્રવારના રોજ સવારે ૧૦–૦૦ વાગ્યાથી, જૈન વિશાશ્રીમાળી સમાજની વાડી, પ્રહલાદ પ્લોટ શેરી નં. ૧૧, કેનાલ રોડ, રાજકોટ ખાતે […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































