દિલ્હીજળબોર્ડનાકાર્યક્રમમાં સમગ્રદેશમાંવરસાદી પાણીનાજતનમાટેની માહિતી આપતા ગીરગંગાપરિવારટ્રસ્ટનાપ્રમુખદિલીપભાઈસખીયા.
ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં વરસાદી પાણી નું યોગ્ય જતન થાય તેના માટે સતત કાર્યશીલ છે.જેમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જિલ્લાઓ માં પાણી બચાવા માટે ગામડે ગામડે જઇ અને શહેર ની સોસાયટી માં મિટિંગો નું આયોજન કરીને વરસાદનું અમૃત સમાન શુધ્ધ પાણી નું મહત્વ સમજાવી સંપૂર્ણ લોક ફાળા થી […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































