ભારત મંડપમમાં પૂજ્ય મોરારી બાપૂની ઐતિહાસિક રામકથાનું સમાપન
નવ દિવસીય રામકથામાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ શાંતિ મિશનના ઉદ્દેશ્ય સાથે ભારત મંડપમ ખાતે આયોજિત પૂજ્ય મોરારી બાપૂની નવદિવસીય રામકથાનું ગૌરવસભર સમાપન થયું. કથાના અંતિમ દિવસે ભારતના 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના પત્ની સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સમગ્ર આયોજનને રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરનાર આધ્યાત્મિક પ્રયત્ન તરીકે વર્ણવ્યું.આ અવસર […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































