એનીમલ હેલ્પલાઈન દ્વારા શનિવારે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે યોજાશે જીવદયા – ગૌસેવા સંમેલન. સૌ ને પધારવા જાહેર આમંત્રણ
Ø ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે એનીમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ છેલ્લા 19 વર્ષોથી સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા, જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન રાજકોટમાં કાર્યરત છે. એનીમલ હેલ્પલાઈન દ્વારા રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે […]









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































