4 જાન્યુઆરી, “ વિશ્વ બ્રેઇલ દિવસ”
અંધજનોની આંખોને ‘બ્રેઇલ’ થકી મળી પાંખો લૂઈસ બ્રેઈલ નામના વ્યક્તિ દ્વારા શોધાયેલ ‘બ્રેઈલ’ એક લિપિ છે જેનો ઉપયોગ કરીને અંધ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા લોકો વાંચી અને લખી શકે છે અને પછી તેને કોઈ પણ ભાષામાં બોલી શકે છે. બ્રેઈલ લિપીમાં એક કાગળ ઉપર ઉપસાવેલા ડોટ છે. જેને અંધલોકો પોતાની આંગળીના સ્પર્શ દ્વારા વાંચે છે. […]




























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































