પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા એનિમલ હેલ્પલાઈનની વડાપ્રધાનને રજૂઆત
પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌહત્યા પ્રતિબંધ તથા ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા અંગેના નિર્ણયની જાહેરાત કરવા માટે ગૌપ્રેમી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને એનિમલ હેલ્પલાઇન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1883 ની સાલમાં હિન્દુ સામ્રાજયનાં સર સેનાપતી શ્રી મહાદેવ શિંદેએ ”સંપૂર્ણ ગૌવંશ હત્યા બંધી” ની ઘોષણા લાલ કિલ્લા પરથી જ કરી હતી. તે જ […]




























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































