એન્કરવાલા અહીંસાધામ દ્વારા “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.10 જાન્યુઆરી શનીવાર થી તા.11 જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.
જીવદયા શ્રેષ્ઠીઓ જીવદયાના પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરશે. રસ ધરાવતાઓને સૌને પધારવા આમંત્રણ એન્કરવાલા અહીંસાધામ દ્વારા “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.10 જાન્યુઆરી શનીવાર થી તા.11 જાન્યુઆરી રવિવાર સુધી ”એન્કરવાલા અહીંસાધામ સંકુલ” પ્રાગપર રોડ જંકશન, મુન્દ્રા-કચ્છ ખાતે અહિંસા-જીવદયા વિષય પરબેદિવસીય મેગા સંમેલનનું આયોજન કરાયું છે. “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, […]





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































