“દૂધનું મહાત્મ્ય: પોષણ, આયુર્વેદ અને આરોગ્યનો ખજાનો”
દૂધ – જીવનનું અમૃત, શરીર માટે પૂર્ણ પોષણનો સ્ત્રોતતેમાં રહેલા તત્વો આરોગ્ય અને શક્તિ વધારવામાં મદદરૂપ બને છેદૂધ નિયમિત પીવાથી શરીર તંદુરસ્ત અને ઊર્જાવાન રહે છેઆયુર્વેદ મુજબ દૂધ જીવનદાતા માનવામાં આવે છે દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. તેમાં વિટામિન ‘સી’ સિવાય તમામ વિટામિન રહેલા છે. સામાન્ય રીતે ભેંસ, ગાય અને બકરીના દૂધનો ઉપયોગ […]









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































